March 4, 2026 | Leave a comment | Home આઈપીએલનો કાર્યક્રમ આ વર્ષે પણ બદલાઈ શકે ટી-20 વર્લ્ડ કપ પુરો થયા પછી ભારતમાં સૌથી લોકપ્રિય આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવાની છે અને આ વર્ષે પણ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના કારણે વધુ એક વખત આઈપીએલના કાર્યક્રમમાં ફેરફાર થવાની શક્યતા છે.